સંભોગ બાદ આ કામ જરૂર કરો

821చూసినవారు
સંભોગ બાદ આ કામ જરૂર કરો
જીવનમાં કેટલાક કામો એવા છેકે, જે કર્યા પછી અમુક નિયમો પાળવામાં ન આવે તો નુકશાન થાય છે. ચાણક્યના જણાવ્યા અનુસાર સંભોગ બાદ સ્ત્રી અને પુરુષે સ્નાન અવશ્ય કરવું જોઈએ. જો સ્નાન કર્યા વિના જ કોઈ કામ કરવામાં આવે તો તે નુકશાન કારક છે. સંભોગ બાદ શરીર અપવિત્ર થઈ જાય છે આથી સંભોગ બાદ સ્નાન કરવું ફરજિયાત છે. પવિત્રતા જાળવી રાખવા સંભોગ બાદ સ્નાન ફરજિયાત કરવું જોઈએ.

సంబంధిత పోస్ట్