એકવાર રોકાણ કરીને દર મહિને 15000 ની કમાણી

784చూసినవారు
એકવાર રોકાણ કરીને દર મહિને 15000 ની કમાણી
પોસ્ટ ઓફિસ SCSS વરિષ્ઠ નાગરિકો માટે સૌથી સુરક્ષિત અને લાભદાયી યોજના છે. 60 વર્ષથી ઉપરના નાગરિકો આ યોજનામાં રોકાણ કરીને ગેરંટીકૃત માસિક આવક મેળવી શકે છે.યોજનામાં મિનિમમ ₹1,000 અને મહત્તમ ₹15 લાખ (સિંગલ) તથા ₹30 લાખ (જોઈન્ટ) સુધી રોકાણ કરી શકાય છે. વર્તમાન વ્યાજ દર 8.2% છે. મેચ્યોરિટી 5 વર્ષની છે. ₹22 લાખના રોકાણથી માસિક આશરે ₹15,000ની આવક મેળવી શકાય છે.

సంబంధిత పోస్ట్